Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Salman Khan Crying : સલમાન ખાન કેમ BIGG Bossના ચાલુ શૉમાં રડ્યા? જાણો સમગ્ર કહાની

Salman Khan Crying : બિગ બોસ 19'ના એક ભાવુક એપિસોડમાં સલમાન ખાન રડી પડ્યા. કુણિકાના પુત્ર અયાને સંભળાવી માતાના જીવનની હૃદયસ્પર્શી સંઘર્ષગાથા
salman khan crying   સલમાન ખાન કેમ bigg bossના ચાલુ શૉમાં રડ્યા  જાણો સમગ્ર કહાની
Advertisement
  • Bigg Boss 19 ના ચાલુ શૉમાં સલમાન ખાન રડી પડ્યો (Salman Khan crying)
  • વીકેન્ડ કા વાર એપિસોડનો સૌથી ભાવુક એપિસોડ
  • સ્પર્ધક કુણિકા સદાનંદના પુત્ર અયાન લાલે કહી કહાની
  • માતાના સંઘર્ષની કહાની સાંભળીને સલમાન રડવા લાગ્યો

Salman Khan crying : બિગ બોસ 19'નો 'વીકેન્ડ કા વાર' એપિસોડ અત્યાર સુધીનો સૌથી ભાવુક એપિસોડ સાબિત થયો. શોના હોસ્ટ સલમાન ખાન, જે સામાન્ય રીતે કન્ટેસ્ટન્ટ્સને ઠપકો આપે છે, તે આ વખતે તેમની સામે ભાવુક થઈને રડી પડ્યા. આ ભાવનાત્મક ક્ષણ ત્યારે આવી જ્યારે સ્પર્ધક કુણિકા સદાનંદને તેના પુત્ર અયાન લાલ સાથે આશ્ચર્યજનક મુલાકાત કરાવાઈ. અયાન લાલ એક ભાવુક સંદેશ લઈને ઘરમાં પ્રવેશ્યો, જેના પછી ઘરનું વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું.

Advertisement

.

×