ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Porbandar Police: પોરબંદરના SP ને અભદ્ર ગાળો આપનાર રાજુ ઓડેદરાનું પોલીસે સરઘસ કાઢ્યું

Porbandar Police: સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની વિવિધ પોસ્ટ વાયરલ થતી હોય છે. ત્યારે અનેક વખત એવી પણ પોસ્ટ વાયરલ થતી હોય છે, જેના કારણે લોકશાહીનો દુરુપયોગ કરવામાં આવતા હોય, તેવું પ્રતિત થતું હોય છે. તેના કારણે પોલીસ અને સાયબર...
04:11 PM Jun 14, 2024 IST | Aviraj Bagda
Porbandar Police: સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની વિવિધ પોસ્ટ વાયરલ થતી હોય છે. ત્યારે અનેક વખત એવી પણ પોસ્ટ વાયરલ થતી હોય છે, જેના કારણે લોકશાહીનો દુરુપયોગ કરવામાં આવતા હોય, તેવું પ્રતિત થતું હોય છે. તેના કારણે પોલીસ અને સાયબર...
Porbandar Police, Raju Odedara, abusive language

Porbandar Police: સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની વિવિધ પોસ્ટ વાયરલ થતી હોય છે. ત્યારે અનેક વખત એવી પણ પોસ્ટ વાયરલ થતી હોય છે, જેના કારણે લોકશાહીનો દુરુપયોગ કરવામાં આવતા હોય, તેવું પ્રતિત થતું હોય છે. તેના કારણે પોલીસ અને સાયબર સુરક્ષા અધિકારીઓએ આવા વ્યક્તિઓને કાયદાનું ભાન કરાવું પડતું હોય છે.

ત્યારે તાજેતરમાં ગુજરાતના પોરબંદરમાંથી Social Media પર પોરબંદર Police ના અધિકારી વિરુદ્ધ પોસ્ટ વાયરલ થઈ હતી. આ પોસ્ટની પોરબંદર હિત રક્ષક નામના whatsapp group માંથી વાયરલ કરવામાં આવી હતી. તે ઉપરાંત આ whatsapp group માં કાયદાના રક્ષક Police અને સરકારી અધિકારીઓ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવતી હોય છે. જોકે વાયરલ થયેલી પોસ્ટમાં પોરબંદર Police માં SP ભગીરથ જાડેજાને અભદ્ર શબ્દો રાજુ ઓડેદરાએ લખ્યા હતા.

રાજુ ઓડેદરાના આ કૃત્ય બદલ તેને કડક સજા ફટકારવામાં આવી

ત્યારે આ પોસ્ટ Police ની નજરે આવતા તેમણે સાયબર સુરક્ષા અધિકારીઓની મદદથી આરોપી રાજુ ઓડેદરાને પકડી પાડ્યો હતો. તે ઉપરાંત પોરબંદર Police એ Social Media ના માધ્યમથી બે સમાજના વ્યક્તિઓ વચ્ચે વયમનસ્ય ફેલાવવા બદલ જાહેર જનતાની સામે આરોપી રાજુ ઓડેદરા પોરબંદર Police ની માફી મગાવી હતી. તો બીજી તરફ રાજુ ઓડેદરાએ પહેલાથી જ એક કુખ્યાત આરોપી છે. તેના વિરુદ્ધ અગાઉથી અનેક કેસ દાખલ પણ થયેલા છે. ત્યારે આ વખતે રાજુ ઓડેદરાના આ કૃત્ય બદલ તેને કડક સજા ફટકારવામાં આવી છે.

આ પણ વાંચો: VADODARA : 350 બાળકોને જ્ઞાન સાથે મેળવી જવાબદાર નાગરિક બનવાની તાલીમ

Tags :
abusiveabusive languageCrimeCrime StoryCriminalGujarat FirstIPSpolicePORBANDAR POLICEPorbandar SPRaju OdedaraSP
Next Article