Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Israel US Iran War: સુન્ની મુસ્લિમ દેશોની શિયા ઈરાન સાથે ગદ્દારી, યહૂદી ઈઝરાયલના બન્યા 'રક્ષક' !

Israel US Iran War: ઈઝરાયલ (Israel) અને અમેરિકા (US) ઈરાન (Iran) ના ઈસ્લામિક (Islamic) શાસનને તહેસ-નહેસ કરવા માટે દિવસરાત તહેરાન (Tehran) અને અન્ય ઈરાની વિસ્તારોને બોમ્બમારો કરીને પોતાના ટાર્ગેટ્સ નષ્ટ કરી રહ્યા છે. ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈ (ayatollah ali khamenei) માર્યા ગયા છે. ઈરાન આરબ દેશો જેવા કે સાઉદી અરેબિયા (Saudi Arebia) , કુવૈત (kuwait) , સંયુક્ત આરબ અમીરાત (United Arab Emirat) , બહરીન (Behrin) , જોર્ડન (Jorden) જેવા દેશો પર મિસાઈલ હુમલા કરી રહ્યા છે. આ સંપૂર્ણ પરિસ્થિતિએ મિડલ ઈસ્ટ (Middle-East) ને મોટા ખતરામાં ઝોંકી દીધું છે.
israel us iran war  સુન્ની મુસ્લિમ દેશોની શિયા ઈરાન સાથે ગદ્દારી  યહૂદી ઈઝરાયલના બન્યા   રક્ષક
Advertisement

. આરબ દેશો ઈરાનને પરમાણુ શક્તિ બનતું રોકવા માટે ઈઝરાયલ અને અમેરિકાના હુમલાનું સમર્થન કરી રહ્યા છે
. ઈરાન દ્વારા ફેલાવવામાં આવેલા 'શિયા પ્રભાવ'થી સુન્ની શાસકો પોતાના અસ્તિત્વ માટે ખતરો અનુભવે છે
. આરબ દેશો પર બેલેસ્ટિક મિસાઈલ હુમલા કરીને ઈરાને મુસ્લિમ ભાઈચારાની તક ગુમાવી દીધી છે

Tags :
Advertisement

.

×