Surendranagar Land Scam : જમીન કૌભાંડ મામલે અન્ય અધિકારીઓ પર કાર્યવાહીની લટકતી તલવાર!
Surendranagar land scam case: સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન કૌભાંડના મામલે જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ તેમ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. આ કૌભાંડમાં તત્કાલીન કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલની ધરપકડ અને સસ્પેન્શન બાદ હવે અન્ય અધિકારીઓ પર પણ કાર્યવાહીની તલવાર લટકી રહી છે. ઈડીની તપાસમાં લાંચના આરોપો સામે આવ્યા છે, જેમાં કોના નામ સામે આવ્યા છે ? જુઓ અહેવાલ...
Advertisement
- Surendranagar ખાતે ઈ.ડી. દ્વારા જમીન કૌભાંડ મામલે મોટા સમાચાર
- તત્કાલીન કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલની ધરપકડ અને સસ્પેન્શન બાદ હવે અન્ય અધિકારીઓ સામે કાર્યવાહીની લટકતી તલવાર
- હવે અધિક ક્લેક્ટર આર.કે.ઓઝા અને સિટી મામલતદાર મયુર દવે સામે તપાસનો રેલો આવવાની શક્યતાઓ
- લાંચના ભાગીદાર સિટી મામલતદાર મયુર દવેની ધરપકડ થવાની શક્યતાઓ
Surendranagar land scam case: સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન કૌભાંડના મામલે જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ તેમ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. આ કૌભાંડમાં તત્કાલીન કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલની ધરપકડ અને સસ્પેન્શન બાદ હવે અન્ય અધિકારીઓ પર પણ કાર્યવાહીની તલવાર લટકી રહી છે. ઈડીની તપાસમાં લાંચના આરોપો સામે આવ્યા છે, જેમાં .જમીન કૌંભાંડ મામલે લાંચ 25 % લાંચના ભાગીદાર અધિક કલેકટર આર.કે.ઓઝા અને 10 % લાંચના ભાગીદાર સિટી મામલતદાર મયુર દવેની ધરપકડ થવાની શક્યતાઓ છે. ઈડીની તપાસમાં લાંચના આરોપો સામે આવ્યા છે, જેમાં નવો શું ખુલાસો થયો ? જુઓ અહેવાલ...
Advertisement


