Taarak Mehta news: બબીજીને અચાનક શું થઈ ગયુ? 10 દિવસથી હોસ્પિટલના ખાઈ રહ્યા છે ધક્કા, જાણો શું છે મામલો?
TKMOCના Babitaji ફરી આવ્યા ચર્ચામાં સોશિયલ મીડિયામાં એક્ટિવ ન દેખાતા ફેન્સને ચિંતા ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી લગાવીને બબીતાજીએ કર્યો ખુલાસો છેલ્લા 10 દિવસથી ખાઈ માતાની સારવાર ચાલી રહી છે 10 દિવસથી હોસ્પિટલના ખાઈ રહી છે ધક્કા TKMOC: લોકપ્રિય ટીવી શો...
Advertisement
- TKMOCના Babitaji ફરી આવ્યા ચર્ચામાં
- સોશિયલ મીડિયામાં એક્ટિવ ન દેખાતા ફેન્સને ચિંતા
- ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી લગાવીને બબીતાજીએ કર્યો ખુલાસો
- છેલ્લા 10 દિવસથી ખાઈ માતાની સારવાર ચાલી રહી છે
- 10 દિવસથી હોસ્પિટલના ખાઈ રહી છે ધક્કા
TKMOC: લોકપ્રિય ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (TKMOC)ના બે જાણીતા પાત્રો હાલમાં હેડલાઇન્સમાં છે. શોના 'Babitaji એટલે કે અભિનેત્રી મુનમુન દત્તા પોતાના સોશિયલ મીડિયાથી અચાનક ગાયબ થવા અને 'બિગ બોસ 19'માં ભાગ લેવાની અટકળોને કારણે ચર્ચામાં છે. બીજી તરફ, શોના પૂર્વ અભિનેત્રી દિશા વકાની એટલે કે 'દયાબેન'નો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ શોના નિર્માતાને રાખડી બાંધતા જોવા મળે છે.

