Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Uttarayan 2026: ભાવમાં કોઈ વધારો નહીં, પણ વેચાણમાં મંદી, ચિક્કીના વેપારીઓમાં ચિંતા

Uttarayan 2026:  ગુજરાતમાં ઉત્તરાયણ (મકરસંક્રાંતિ)ના તહેવાર પર બજારોમાં વિવિધ પ્રકારની ચિક્કી જોવા મળી રહી છે. આ વખતે વેપારીઓએ અંદાજે 35થી વધુ પ્રકારની ચિક્કી તૈયાર કરી છે, જે ગ્રાહકોને આકર્ષિત કરી રહી છે. જેમાં પરંપરાગતથી લઈને આધુનિક ફ્લેવર્સ સુધીની વિવિધતા ઉપલબ્ધ છે,
uttarayan 2026  ભાવમાં કોઈ વધારો નહીં  પણ વેચાણમાં મંદી  ચિક્કીના વેપારીઓમાં ચિંતા
Advertisement
  • ઉત્તરાયણ પૂર્વે બજારમાં વિવિધ પ્રકારની ચિક્કી જોવા મળી
  • અલગ-અલગ અંદાજિત 35 વધુ પ્રકારની ચિક્કી ઉપલબ્ધ
  • ઉત્તરાયણના તહેવારના દિવસે મોટા પ્રમાણ ચિક્કી થાય છે વેચાણ
  • ગત વર્ષ સરખામણી ચિક્કીના વ્યવસાયમાં મંદીનો માહોલ
  • છેલ્લા એક સપ્તાહમાં ગ્રાહકનો ઘસારો જોવા મળે તેવી આશા

Uttarayan 2026:  ગુજરાતમાં ઉત્તરાયણ (મકરસંક્રાંતિ)ના તહેવાર પર બજારોમાં વિવિધ પ્રકારની ચિક્કી જોવા મળી રહી છે. આ વખતે વેપારીઓએ અંદાજે 35થી વધુ પ્રકારની ચિક્કી તૈયાર કરી છે, જે ગ્રાહકોને આકર્ષિત કરી રહી છે.  પરંપરાગતથી લઈને આધુનિક ફ્લેવર્સ સુધીની વિવિધતા ઉપલબ્ધ છે, જેમ કે સિંગ (પીનટ) ચિક્કી, માવા ચિક્કી, સેન્ડવીચ ચિક્કી, મનમોજી ચિક્કી, દાળિયા ચિક્કી, ચોકલેટ ચિક્કી, તલ ચિક્કી અને કોપરા ચિક્કી વગેરે.

Tags :
Advertisement

.

×