Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vikas Saptah :સસ્ટેનેબલ ડેવલપમેન્ટની દિશા નક્કી કરવા સશક્ત મંચ

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં દ્વિ-દિવસીય ‘નેશનલ અર્બન કોન્ક્લેવ' તેમજ 'મેયરલ સમિટ'નો પ્રારંભ કરાવ્યો હતો. દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ(150th birth anniversary of Sardar Vallabhbhai Patel)નિમિત્તે આ કોન્ક્લેવનું કેન્દ્ર સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજન કરાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel)આ પ્રસંગે જણાવ્યું હતું કે, જાહેરજીવનમાં વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી ના કાર્યકાળનાં ૨૪ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે
vikas saptah  સસ્ટેનેબલ ડેવલપમેન્ટની દિશા નક્કી કરવા સશક્ત મંચ
Advertisement
  • Vikas Saptah : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં બે દિવસીય 'નેશનલ અર્બન કોન્ક્લેવ તેમજ 'મેયરલ સમિટ'- National Urban Conclave and Mayoral Summitનો પ્રારંભ કરાવ્યો
  • વડાપ્રધાને  ગુજરાતના મુખ્યમંત્રી તરીકે દેશમાં સૌપ્રથમ 'શહેરી વિકાસ વર્ષ' જેવા કોન્સેપ્ટ શરૂ કર્યા અને લોકોનું 'ઈઝ ઓફ લિવિંગ' સુનિશ્ચિત કર્યુઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
  • મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ 
    * સરદાર પટેલની શહેરી વિકાસની તત્કાલીન વિચારધારાને આધુનિક વિકાસ સાથે જોડવા અંગે કોન્ક્લેવમાં ચિંતન-મંથન થશે
    * ૧૦૦ વર્ષ પહેલાં સરદાર પટેલે પોતાની વહીવટી કુશળતાથી સુવ્યવસ્થિત અર્બન પ્લાનિંગ દ્વારા આદર્શ શહેરનું નિર્માણ કરીને દેશને સિટી-સેન્ટ્રિક લોકલ એડમિનિસ્ટ્રેશનું અનોખું મોડેલ આપ્યું
    * વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટીની સાથે સાથે વર્લ્ડ ક્લાસ સિટીની શ્રેણીમાં પણ ગૌરવપૂર્ણ સ્થાન પામ્યું
    * સાબરમતી રિવરફ્રન્ટ સમગ્ર ભારત માટે અર્બન ટ્રાન્સફોર્મેશનનું એક આદર્શ મોડેલ બન્યો
  • ભારતના વિવિધ શહેરોના મેયરશ્રી, કમિશનરશ્રી તેમજ પ્રતિનિધિઓ કોન્ક્લેવમાં ઉપસ્થિતિ

Vikas Saptah : મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં દ્વિ-દિવસીય ‘નેશનલ અર્બન કોન્ક્લેવ' તેમજ 'મેયરલ સમિટ'નો પ્રારંભ કરાવ્યો હતો. દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ(150th birth anniversary of Sardar Vallabhbhai Patel)નિમિત્તે આ કોન્ક્લેવનું કેન્દ્ર સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજન કરાયું છે.

Tags :
Advertisement

.

×