Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

ભારતને ટેરિફ કિંગ ગણાવતું US કેમ થયું મહેરબાન? શું EU વાળી ડીલનું ટ્રમ્પને હતું ટેન્શન?

ભારત અને અમેરિકા વચ્ચે 18 ટકા ટેરિફવાળી ડીલ થઈ ચુકી છે. આની સાથે જ ભારતને 50 ટકા શુલ્કમાંથી રાહત મળી ગઈ છે. જો કે બંને પક્ષોએ આ ડીલને લઈને વિસ્તારપૂર્વક જાણકારી આપી નથી. ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ટેલિફોનિક વાતચીત કરી, તેના પછી નવી સમજૂતીની ઘોષણા કરવામાં આવી. ખાસ વાત એ છે કે આની મોટી શરત છે કે ભારત રશિયા પાસેથી ખનીજતેલની ખરીદી નહીં કરે
ભારતને ટેરિફ કિંગ ગણાવતું us કેમ થયું મહેરબાન  શું eu વાળી ડીલનું ટ્રમ્પને હતું ટેન્શન
Advertisement

. EU સાથે 2 દાયકાની વાતચીત અંતે થઈ મધર ઓફ ઓલ ડીલ્સ
. ભારત માટે યૂરોપના 27 દેશોના વ્યાપાર માટેના દરવાજા ખુલ્યા
. EU સાથેની ડીલ બાદ ભારતનું પલડું ભારે થયું

Tags :
Advertisement

.

×