અદ્યતન સુવિધાઓ અને આધુનિકતાથી સજ્જ વિશ્વનું સૌથી વિશાળ એરપોર્ટ
- Airport આશરે 776 સ્ક્વેયર કિલોમીટર સુધી ફેલાયેલું
- Airportને 1999 માં બનાવવાનું શરૂ કરવામાં આવ્યું
- @yah_itsayaz દ્વારા વીડિયો શેર કરવામાં આવેલો
World's largest airport : દુનિયામાં સૌથી ઝડપી મુસાફરી કરવા માટે ટ્રેન અથવા વિમાનનો સહારો લેતા હોય છે. પરંતુ આ આધુનિક સમયમાં બંને પરિવહન વ્યવસ્થામાં અનેક સુધારો આવ્યા છે, તે ઉપરાંત ટ્રેન અને વિમાનોના અપગ્રેડ વર્ઝન તૈયાર કરવામાં આવ્યા છે. જેના કારણે મુસાફરીમાં લોકોનો અમૂલ્ય સમયની ખુબ જ બચત થાય છે. ત્યારે દુનિયામાં અનેક એવાલ Airport આવેલા છે, જે કિમી સુધી ફેલાયેલા છે. ત્યારે આજે આ અહેવામાં એવા જ એક Airport વિશે વાત કરવાની છે.
Airport આશરે 776 સ્ક્વેયર કિલોમીટર સુધી ફેલાયેલું
તો વિશ્વનું સૌથી મોટું Airport ની લંબાઈ અને પહોળાઈ મુંબઈ કરતા લાંબી છે. તે ઉપરાંત આ Airportમાં વિશ્વના કોઈપણ Airport કરતા વધારે અદ્યતન સુવિધાઓ આવેલી છે. ત્યારે આ Airport નું નામ King Fahd International Airport છે. આ Airport સાઉદી અરબમાં આવેલા દમ્મામ શેહરમાં આવેલું છે. આ Airport આશરે 776 સ્ક્વેયર કિલોમીટર સુધી ફેલાયેલું છે. તો બીજી તરફ ભારતમાં આવેલા મુંબઈ શહેરનું ક્ષેત્રફળ 603.4 સ્ક્વેયર કિલોમીટર છે. ત્યારે સાઉદી અરબમાં આવેલું આ King Fahd International Airport એ મુંબઈ શહેર કરતા ઘણું મોટું છે.
આ પણ વાંચો: વિશ્વનું સૌથી વિશાળ અને 500 વર્ષથી જીવતું જળચર પ્રાણી મળ્યું, જુઓ Video
View this post on Instagram
Airportને 1999 માં બનાવવાનું શરૂ કરવામાં આવ્યું
King Fahd International Airport નું નામ King Fahd ઉપરથી રાખવામાં આવ્યું છે. જે સઉદી અરબના પૂર્વ રાજા હતા. ત્યારે આ Airpor tને 1999 માં બનાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે દરેક વર્ષ આશરે 2 કરોડથી વધુ લોકો મુસાફરીનો આ Airport ઉપરના માધ્યમથી લે છે. ત્યારે મુસાફરોના જણાવ્યા અનુસાર, King Fahd International Airport એ વિશ્વનું 3 સોથી વધારે અવરજવર ધરાવતું Airport છે. કારણ કે... King Fahd International Airport ઉપર દર વર્ષે 1 લાખ 25 હજાર ટન કાર્ગો હેન્ટલ કરે છે.
@yah_itsayaz દ્વારા વીડિયો શેર કરવામાં આવેલો
King Fahd International Airport માં એક મસ્જિદ પણ બનાવવામાં આવી છે. કારણ કે... મુસાફરી દરમિયાન અથવા જ્યારે મુસ્લિમ લોકો Airportમાં હોય, ત્યારે નમાઝનો સમય થાય, તો આ King Fahd International Airport માં આવેલી મસ્જિદનો ઉપયોગ કરી શકે છે. તો આ મસ્જિદમાં આશરે 2 હજાર જેટલો એક સાથે નમાઝ અદા કરી શકે છે. તો King Fahd International Airport માં બે પૈરલલ રનવે પણ છે, જેની લંબાઈ 4 હજાર મીટર અને પહોળાઈ 60 મીટર સુધી છે. તો આ અહેવાલમાં દર્શાવવામાં આવેલી માહિતી @yah_itsayaz દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોના આધારે મેળવી છે.
આ પણ વાંચો: યુદ્ધના પ્રશિક્ષણના સમયે હેલિકોપ્ટરમાં સેક્સ કરતા સૈનિકો ઝડપાયા