Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ayodhya Ram Mandir CEO : અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટે બહાર પાડી CEO પદની ભરતી, જાણી લો તમામ નિયમો

અયોધ્યામાં ચઢાવો ચોરીના વિવાદો વચ્ચે વહીવટી સુધારા માટે CEO ની સત્તાવાર ભરતી બહાર પડી છે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે 18 જુલાઈ સુધી લાયક હિન્દુ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. 20 વર્ષનો વહીવટી અનુભવ ધરાવતા 50 થી 70 વર્ષના નાગરિકો ઈમેલ દ્વારા આ સર્વોચ્ચ વહીવટી પદ માટે એપ્લાય કરી શકે છે.
ayodhya ram mandir ceo   અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટે બહાર પાડી ceo પદની ભરતી  જાણી લો તમામ નિયમો
Advertisement

Ayodhya Ram Mandir CEO : ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના વહીવટી માળખાને વધુ મજબૂત અને પારદર્શક બનાવવા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં સામે આવેલા ભરતીના સત્તાવાર અહેવાલ અનુસાર, રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે મંદિરના સર્વોચ્ચ વહીવટી વડા એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) ના પદ માટે લાયક ઉમેદવારો પાસેથી 18 જુલાઈ 2026 સુધી સત્તાવાર અરજીઓ મંગાવી છે.

Tags :
Advertisement

.

×