Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ayodhya Ram Mandir Vip Pass : અયોધ્યા રામલલા મંદિરમાં VIP પાસ સીસ્ટમ બ્લોક, જાણો નવો નિયમ

અયોધ્યામાં વીઆઈપી દર્શન વ્યવસ્થાને અંકુશમાં લેવા માટે શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા પાસની ભલામણ પ્રક્રિયામાં ફેરફાર કરાયો છે. મહાસચિવ ચંપત રાય સહિતના ટ્રસ્ટીઓની રેફરન્સ આઈડી સસ્પેન્ડ કરાતા ખાસ પાસ બંધ થયા છે. બીજી તરફ, મંદિરમાં ચર્ચાસ્પદ બનેલા પુજારીઓનો માસિક પગાર ₹33,000 થી ₹38,000 હોવાનું અને અન્ય સ્ટાફને સાપ્તાહિક રજા મળતી હોવાનું સામે આવ્યું છે.
ayodhya ram mandir vip pass   અયોધ્યા રામલલા  મંદિરમાં vip પાસ સીસ્ટમ બ્લોક  જાણો નવો નિયમ
Advertisement

Ayodhya Ram Mandir Vip Pass : ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આવેલા ભવ્ય રામ મંદિરમાં રામલલાના દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. મંદિર ટ્રસ્ટ દ્વારા વીઆઈપી દર્શન વ્યવસ્થાને વધુ નિયંત્રિત કરવા માટે Ayodhya Ram Mandir pass આપવાના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જેના કારણે હાલ પૂરતી જૂની ભલામણ પ્રક્રિયા પર રોક લગાવી દેવાઈ છે.

Tags :
Advertisement

.

×