Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ayodhya Ram Mandir Trust: રામ મંદિરના હિસાબ પર સવાલો, પીએમઓ અને સરકારને માહિતી આપવા ટ્રસ્ટનો ઈનકાર

અયોધ્યા રામ મંદિરના નાણાકીય હિસાબને લઈને હાલમાં વિવાદ વકર્યો છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે પીએમઓ અને અન્ય અધિકારીઓને મંદિરના નાણાકીય વ્યવહારની વિગતો પૂરી પાડવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. આ નિર્ણય બાદ સાર્વજનિક ફંડની પારદર્શિતા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. આ સમગ્ર ઘટનાક્રમ બાદ રાજકીય સ્તરે ચર્ચાઓ શરૂ થઈ છે.
ayodhya ram mandir trust  રામ મંદિરના હિસાબ પર સવાલો  પીએમઓ અને સરકારને માહિતી આપવા ટ્રસ્ટનો ઈનકાર
Advertisement

Ayodhya Ram Mandir Trust: અયોધ્યામાં નિર્મિત રામ મંદિરના નાણાકીય હિસાબને લઈને એક મોટો વિવાદ સામે આવ્યો છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે પીએમઓ અને અન્ય ઉચ્ચસ્તરીય અધિકારીઓને મંદિરના નાણાકીય વ્યવહારની વિગતો આપવાનો ઇનકાર કરી દીધો છે. આ નિર્ણય બાદ રાજકીય ગલિયારાઓમાં ભારે ચર્ચા જાગી છે. મંદિર નિર્માણ માટે એકત્રિત કરવામાં આવેલા કરોડોના ફંડની પારદર્શિતા અંગે હવે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

Tags :
Advertisement

.

×