Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ayodhya Ram Mandir Trust : અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટની મોટી બેઠક, સંતોના હાથમાં સોંપાઈ ધાર્મિક વિધિઓની કમાન

અયોધ્યામાં મહંત નૃત્ય ગોપાલ દાસના અધ્યક્ષપદે યોજાયેલી Ayodhya Ram Mandir Trust ની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાયા છે. પૂજા પદ્ધતિ માટે ધાર્મિક સમિતિનું પુનર્ગઠન કરી સ્વામી ગોવિંદ દેવ ગિરીને અધ્યક્ષ બનાવાયા છે. દાનની ગણતરીમાં ક્ષતિઓ બદલ એસબીઆઈ સામે નારાજગી વ્યક્ત કરાઈ છે, જ્યારે શ્રાવણ માસની વ્યવસ્થા માટે વહીવટી માળખામાં નવા સચિવ અને પ્રવક્તાની નિમણૂક કરાઈ છે.
ayodhya ram mandir trust   અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટની મોટી બેઠક  સંતોના હાથમાં સોંપાઈ ધાર્મિક વિધિઓની કમાન
Advertisement

Ayodhya Ram Mandir Trust : ઉત્તર પ્રદેશના પવિત્ર ધામ અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ન્યાસી મંડળની એક અત્યંત મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ ગઈ છે. સત્તાવાર અહેવાલો અનુસાર, આગામી પવિત્ર શ્રાવણ માસમાં આવનારા લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા, મંદિરના પ્રશાસનિક સુધારાઓ અને પરંપરાગત પૂજા પદ્ધતિની શુદ્ધતા જાળવવા માટે સંતોના નેતૃત્વમાં ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે.

Tags :
Advertisement

.

×