Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Greater Noida Lift Incident : લિફ્ટમાં ફસાઈ 4 માસૂમ બાળકીઓ, ડર ભગાડવા અંદર જ શરૂ કર્યા હનુમાન ચાલીસાના પાઠ

Greater Noida Lift Incident : ગ્રેટર નોઇડા વેસ્ટની ગેલેક્સી વેગા સોસાયટીમાં સોમવારે રાત્રે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં લિફ્ટ બંધ થતાં 4 માસૂમ બાળકીઓ 30 મિનિટ સુધી ફસાઈ રહી હતી. આ ડરના માહોલમાં પણ બાળકીઓએ હિંમત રાખતા લિફ્ટની અંદર જ હનુમાન ચાલીસાના પાઠ શરૂ કર્યા હતા. ભારે જહેમત બાદ તેમને સુરક્ષિત બહાર કઢાઈ હતી, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
greater noida lift incident   લિફ્ટમાં ફસાઈ 4 માસૂમ બાળકીઓ  ડર ભગાડવા અંદર જ શરૂ કર્યા હનુમાન ચાલીસાના પાઠ
Advertisement

Greater Noida Lift Incident : ગ્રેટર નોઇડા વેસ્ટની (Greater Noida West) એક હાઇરાઇઝ સોસાયટીમાં (High-rise Society) સોમવારે રાત્રે એક એવો ચોંકાવનારો અને ભાવુક કરી દેનારો કિસ્સો સામે આવ્યો છે, જેણે દરેક લોકોને વિચારતા કરી દીધા છે. અહીંની ગેલેક્સી વેગા સોસાયટીમાં (Galaxy Vega Society) એક લિફ્ટ (Lift) અચાનક અધવચ્ચે બંધ થઈ ગઈ હતી, જેમાં 4 માસૂમ બાળકીઓ આશરે 30 મિનિટ સુધી ફસાયેલી રહી હતી.

Tags :
Advertisement

.

×