Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

IndiGo Flight Emergency Landing : 17,000 ફૂટની ઊંચાઈએ ઈન્ડિગોની ફ્લાઈટ પર વીજળી પડી, 110 લોકોના જીવ જોખમમાં મુકાયા!

IndiGo Flight Emergency Landing : પટનાથી લખનૌ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ 6E925 પર હવામાં 17 હજાર ફૂટની ઊંચાઈએ અચાનક આકાશી વીજળી ત્રાટકતાં મુસાફરોમાં ડરી ગયા હતા. વીજળીથી વિમાનના આગળના ભાગને નુકસાન પહોંચ્યું. જોકે, પાયલટે સમયસૂચકતા દાખવી લખનૌ એરપોર્ટ પર સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ કરાવતાં 104 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર્સ સહિત 110 લોકોનો બચાવ થયો હતો અને મોટી હોનારત ટળી હતી.
indigo flight emergency landing   17 000 ફૂટની ઊંચાઈએ ઈન્ડિગોની ફ્લાઈટ પર વીજળી પડી  110 લોકોના જીવ જોખમમાં મુકાયા
Advertisement

IndiGo Flight Emergency Landing : પટનાથી લખનૌ જઈ રહેલી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ (IndiGo Flight) સાથે હવામાં ગંભીર ઘટના બની હતી. ખરાબ હવામાન વચ્ચે આશરે 17,000 ફૂટની ઊંચાઈએ ઉડી રહેલા વિમાન પર અચાનક આકાશી વીજળી પડતાં મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વીજળી પડવાથી વિમાનના આગળના ભાગને નુકસાન પહોંચ્યું હતું.

Tags :
Advertisement

.

×