Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Jalalabad renamed to Parshuram Puri: જલાલાબાદ હવે ‘પરશુરામ’ પુરીથી ઓળખાશે, યુપી કેબિનેટનો ઐતિહાસિક નિર્ણય!

ઉત્તર પ્રદેશમાં વધુ એક શહેરનું નામ બદલાયું છે. શાહજહાંપુરની જલાલાબાદ તાલુકા હવેથી સત્તાવાર રીતે 'પરશુરામ પુરી' નામે ઓળખાશે. લખનઉમાં આયોજિત કેબિનેટની મહત્વપૂર્ણ બેઠકમાં સરકારે આ પ્રસ્તાવ પર પોતાની મહોર મારી દીધી છે. નામકરણની સાથે સાથે આ પ્રદેશમાં થનારા વિકાસ કાર્યો અને તેની પાછળના રાજકીય મહત્વ વિશેની સંપૂર્ણ માહિતી અહીં પ્રસ્તુત છે.
jalalabad renamed to parshuram puri  જલાલાબાદ હવે ‘પરશુરામ’ પુરીથી ઓળખાશે  યુપી કેબિનેટનો ઐતિહાસિક નિર્ણય
Advertisement

Jalalabad renamed to Parshuram Puri: ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે રાજ્યમાં સ્થળોના નામ બદલવાની પ્રક્રિયાને આગળ ધપાવતા વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. શાહજહાંપુર જિલ્લાના જલાલાબાદ તાલુકાનું નામ બદલવામાં આવશે. જલાલાબાદનું નામ બદલીને હવે 'પરશુરામ પુરી' કરવા માટે યોગી સરકારની કેબિનેટ બેઠકે મંજૂરી આપી દીધી છે.

Tags :
Advertisement

.

×