Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Kannauj Crime : પ્રેમલગ્ન, અફેરની શંકા અને ખૌફનાક અંત! કન્નૌજમાં પતિએ પત્નીને ખુરશી સાથે બાંધી જીવતી સળગાવી

Kannauj Crime : ઉત્તર પ્રદેશના કન્નૌજમાં પતિ દ્વારા પત્નીની ક્રૂર હત્યાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે ચારિત્ર્ય પર શંકા રાખીને સુખબીર સિંહે 30 વર્ષીય પત્ની સોનમને ખુરશી સાથે બાંધી પેટ્રોલ છાંટી આગ લગાવી દીધી હતી. ઘટનામાં સોનમનું મોત થયું છે. બાળકો સાથે ફરાર થયેલા આરોપીને પોલીસે ઝડપી લીધો છે અને વધુ તપાસ હાથ ધરી છે. હવે.
kannauj crime   પ્રેમલગ્ન  અફેરની શંકા અને ખૌફનાક અંત  કન્નૌજમાં પતિએ પત્નીને ખુરશી સાથે બાંધી જીવતી સળગાવી
Advertisement

Kannauj Crime : ઉત્તર પ્રદેશના કન્નૌજ જિલ્લામાંથી માનવતાને શરમાવે તેવી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. છિબ્રામઉ વિસ્તારના જગતપુર ગામમાં એક પતિએ પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને ક્રૂરતાની તમામ હદો પાર કરી દીધી હતી. આરોપ છે કે પતિએ પોતાની 30 વર્ષીય પત્ની સોનમને ખુરશી સાથે દોરડાથી બાંધી દીધી હતી. ત્યારબાદ તેના પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી. આ ભયાનક ઘટનામાં મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. પોલીસે ફરાર આરોપી પતિ સુખબીર સિંહ ઉર્ફે મોનૂને ઝડપી લીધો છે.

Tags :
Advertisement

.

×