Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Kanpur house collapse accident: કાનપુરમાં કાચું મકાન ધરાશાયી, એક જ પરિવારના 4 લોકોના મોત

ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં ઘાટમપુર વિસ્તારના હિરની ગામમાં અચાનક એક કાચું મકાન ભડભડીને તૂટી પડ્યું હતું. આ ગંભીર અકસ્માતમાં કાટમાળ નીચે દબાઈ જવાથી એક જ પરિવારના ચાર સભ્યોના કરુણ મોત નીપજ્યા છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
kanpur house collapse accident  કાનપુરમાં કાચું મકાન ધરાશાયી  એક જ પરિવારના 4 લોકોના મોત
Advertisement

Kanpur house collapse accident: ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના ઘાટમપુર પોલીસ સ્ટેશન વિસ્તારના હિરની ગામમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. અહીં અચાનક એક કાચું મકાન ધરાશાયી થઈ ગયું હતું. આ ભયાનક અકસ્માતમાં એક જ પરિવારના 4 સભ્યોના કરુણ મોત નીપજ્યા છે. ઘટનાને પગલે આખા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Tags :
Advertisement

.

×