Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Kashi Vishwanath Temple: કાશીવાસીઓ માટે ખુશખબર, વિશ્વનાથ મંદિરમાં હવે મળશે અલગ દર્શન માર્ગ, ભીડમાંથી મળશે મુક્તિ

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વારાણસીના નાગરિકોને મોટી ભેટ આપી છે. કાશી વિશ્વનાથ મંદિરમાં હવે સ્થાનિક શ્રદ્ધાળુઓ માટે આખો દિવસ અલગ પ્રવેશ માર્ગ ખુલ્લો રહેશે. આ નવી વ્યવસ્થાથી લાખો કાશીવાસીઓને દર્શન કરવામાં સરળતા રહેશે. મંદિર પ્રશાસને તહેવારોના દિવસો સિવાય સામાન્ય દિવસોમાં આ સુવિધાનો લાભ લેવા માટે જરૂરી સૂચનાઓ પણ જારી કરી દીધી છે.
kashi vishwanath temple  કાશીવાસીઓ માટે ખુશખબર  વિશ્વનાથ મંદિરમાં હવે મળશે અલગ દર્શન માર્ગ  ભીડમાંથી મળશે મુક્તિ
Advertisement

Kashi Vishwanath Temple: 12 જ્યોતિર્લિંગમાંથી એક એવા કાશીવિશ્વનાથ મંદિર અને વારાણસીના સ્થાનિકોને યોગી સરકારે ભેટ આપી છે. વારાણસીમાં કાશી વિશ્વનાથ ધામના નિર્માણ બાદથી સ્થાનિકો છેલ્લા ઘણા સમયથી એક વિશેષ વ્યવસ્થાની માંગ કરી રહ્યા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના તાજેતરના વારાણસી પ્રવાસ દરમિયાન આ માંગને સ્વીકારીને કાશીવાસીઓને મોટી ભેટ આપી છે. હવે સ્થાનિક શ્રદ્ધાળુઓ માટે કાશી વિશ્વનાથ મંદિરમાં પ્રવેશ માટે એક અલગ દર્શન માર્ગની કાયમી વ્યવસ્થા કરવામાં આવી છે, જે ભીડભાડથી મુક્તિ અપાવશે.

Tags :
Advertisement

.

×