Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Meerut Love Story : નવવધૂને સાસરીમાંથી તેડવા 'વર' નહીં પણ પોલીસ સાથે પહોંચી GirlFriend!

Meerut Love Story : ઉત્તર પ્રદેશના મેરઠમાં બે યુવતીઓના સંબંધને લઈને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોએ ભારે ચર્ચા જગાવી છે. વીડિયોમાં એક યુવતી પોતાની મિત્રને સાસરીમાંથી પરત લાવ્યાનો દાવો કરી રહી છે અને તેની સાથે જ રહેવાની ઇચ્છા વ્યક્ત કરે છે. જોકે, સમગ્ર મામલે હજુ સુધી પોલીસ અથવા પ્રશાસન તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
meerut love story   નવવધૂને સાસરીમાંથી તેડવા  વર  નહીં પણ પોલીસ સાથે પહોંચી girlfriend
Advertisement

Meerut Love Story : ઉત્તર પ્રદેશના મેરઠ (Meerut) જિલ્લાના જાની પોલીસ સ્ટેશન (Police Station) વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જે હાલમાં સોશિયલ મીડિયા (Social Media) પર ભારે આકર્ષણ અને ચર્ચાનો વિષય બન્યો છે. ઇન્ટરનેટ પર એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેમાં એક યુવતી પોતાની જ મિત્રને તેની સાસરીમાંથી મુક્ત કરાવીને પાછી લાવ્યાનો મોટો દાવો કરી રહી છે. પ્રાથમિક વિગતો મુજબ, આ બંને યુવતીઓ એકબીજાના પ્રેમમાં (Love Relationship) હોવાનું અને સાથે રહેવા માંગતી હોવાનું કહેવાય રહ્યું છે. જો કે, આ સમગ્ર ઘટનાની હજુ સુધી કોઈ સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.

Tags :
Advertisement

.

×