Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Miyazaki Mango Price India : 1 કિલો કેરી ₹2.11 લાખમાં વેચાઈ! જાણો સુરતના વેપારીની ખરીદી પાછળનું ખાસ કારણ

સહારનપુરના થરોલી ગામના ખેડૂત સંદીપ ચૌધરીએ મિયાઝાકી આંબાની ખેતીથી ઇતિહાસ રચ્યો છે. સુરતના વેપારી પ્રવિણ ગુપ્તાએ પોતાની માતા માટે માત્ર 4 નંગ કેરી ₹2.11 લાખમાં ખરીદી છે. ભારતમાં આ ભાવે કેરીનું વેચાણ સર્વોચ્ચ રેકોર્ડ છે. ખેડૂત આ કમાણીનો 10 ટકા હિસ્સો ગરીબોની સહાયમાં વાપરશે અને અન્ય ખેડૂતોને ઓર્ગેનિક પાકો અપનાવવા પ્રેરણા આપી છે.
miyazaki mango price india   1 કિલો કેરી ₹2 11 લાખમાં વેચાઈ  જાણો સુરતના વેપારીની ખરીદી પાછળનું ખાસ કારણ
Advertisement

Miyazaki Mango Price India : ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લાના થરોલી ગામના પ્રગતિશીલ ખેડૂતની અથાણ મહેનતે દેશભરમાં કૃષિ ક્ષેત્રે એક નવો ઈતિહાસ રચ્યો છે. કૃષિ બજારના સત્તાવાર અહેવાલ મુજબ, ભારતમાં miyazaki mango price india નો નવો સર્વોચ્ચ રેકોર્ડ સ્થાપિત થયો છે, જ્યાં સુરતના એક મોટા ઉદ્યોગપતિએ માત્ર 4 નંગ એટલે કે 1 કિલો કેરી રૂ.2.11 લાખની ઐતિહાસિક કિંમતે ખરીદી છે.

Tags :
Advertisement

.

×