Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Noida Fire News : ઇલેક્ટ્રિક બાઇકની બેટરી ચાર્જિંગમાં મૂકતા જ આખી બિલ્ડિંગ બની આગનો ગોળો! 2 લોકોના મોત, 50 પરિવારો ફસાયા

Noida Fire News : નોઇડાના મમૂરા ગામમાં બહુમાળી ઈમારતમાં ઇલેક્ટ્રિક બાઈકની બેટરીમાં સ્પાર્ક થતા ભીષણ આગ લાગી હતી. ઘટનાના સમયે અંદર ફસાયેલા લગભગ 50 પરિવારોને ફાયર વિભાગે રેસ્ક્યૂ કરીને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. જોકે, ધુમાડાના કારણે એક મહિલા અને એક પુરુષનું મોત થયું છે, જ્યારે સમગ્ર ઘટનાએ સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
noida fire news   ઇલેક્ટ્રિક બાઇકની બેટરી ચાર્જિંગમાં મૂકતા જ આખી બિલ્ડિંગ બની આગનો ગોળો  2 લોકોના મોત  50 પરિવારો ફસાયા
Advertisement

Noida Fire News : નોઇડાના મમૂરા ગામમાં એક બહુમાળી મકાનમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. જે સમયે આ આગ લાગી, તે સમયે મકાનની અંદર 48 થી 50 જેટલા પરિવારોના લોકો હાજર હતા અને અંદર જ ફસાઈ ગયા હતા. આ નિર્દોષ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક એક મોટું અને યુદ્ધના ધોરણે બચાવ અભિયાન એટલે કે રેસ્ક્યુ ઓપરેશન (Rescue Operation) ચલાવવામાં આવ્યું હતું. જો કે, આ ભયાનક દુર્ઘટના (Tragedy) માં ધુમાડાના કારણે ગૂંગળામણ થવાથી 2 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

Tags :
Advertisement

.

×