Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ram Mandir Donation theft Case : રામ મંદિરના દાન ચોરી કેસમાં ચંપત રાય અને અનિલ મિશ્રાને મળી ક્લિનચીટ

Ram Mandir Donation theft Case : અયોધ્યાના રામ મંદિરના દાનમાં કથિત ગેરરીતિના કેસમાં પહેલી SITનો ફાઇનલ રિપોર્ટ સામે આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, રિપોર્ટમાં ચંપત રાય અને અનિલ મિશ્રાને દોષિત કે આરોપી ગણાવવામાં આવ્યા નથી. SITએ માત્ર અગાઉ ધરપકડ કરાયેલા 8 લોકોના નામ આરોપીઓ તરીકે સામેલ કર્યા છે. હવે આ કેસની આગળની તપાસ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ રચાયેલી બીજી SIT કરશે.
ram mandir donation theft case   રામ મંદિરના દાન ચોરી કેસમાં ચંપત રાય અને અનિલ મિશ્રાને મળી ક્લિનચીટ
Advertisement

Ram Mandir Donation theft Case : અયોધ્યાના રામ મંદિર (Ram Mandir)માં ચઢાવા અને દાનની રકમની ગણતરીમાં કથિત ગેરરીતિના કેસમાં પહેલી વિશેષ તપાસ ટીમ (SIT)નો ફાઇનલ રિપોર્ટ ટ્રસ્ટને સોંપવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ રિપોર્ટમાં રામ મંદિર ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાય (Champat Rai) અને પૂર્વ સભ્ય અનિલ મિશ્રા (Anil Mishra)ને દોષિત ઠેરવવામાં આવ્યા નથી. બંનેના નામ આરોપીઓની યાદીમાં પણ સામેલ કરવામાં આવ્યા નથી.

Tags :
Advertisement

.

×