Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ram Mandir New Secretary : અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટના નવા મહાસચિવ બન્યા બજરંગ લાલ બાગડા? ચંપત રાયની વિદાય

અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટની 6 જુલાઈની બેઠકમાં ચંપત રાયનું રાજીનામું મંજૂર કરી વહીવટી ફેરફાર કરાયો છે. Ram Mandir New Secretary તરીકે સીએ અને નાલ્કોના પૂર્વ સીએમડી બજરંગ લાલ બાગડાની સર્વસંમતિથી પસંદગી થઈ છે. વીએચપીના આંતરરાષ્ટ્રીય મહામંત્રી બજરંગ બાગડાની બેદાગ અને પ્રોફેશનલ છબીથી રામ મંદિરના નાણાકીય અને વહીવટી કાર્યોમાં વધુ પારદર્શિતા આવશે તે નક્કી છે.
ram mandir new secretary   અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટના નવા મહાસચિવ બન્યા બજરંગ લાલ બાગડા  ચંપત રાયની વિદાય
Advertisement

Ram Mandir New Secretary  : અયોધ્યા રામ મંદિરમાં દાન ચોરીના કથિત વિવાદો અને ભારે હોબાળા વચ્ચે સોમવાર, 6 જુલાઈ 2026 ના રોજ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ટ્રસ્ટના પદાધિકારીઓએ ઐતિહાસિક નિર્ણય લેતા વર્તમાન વડા ચંપત રાયનું રાજીનામું મંજૂર કર્યું છે અને સત્તાવાર રીતે Ram Mandir New Secretary તરીકે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના આંતરરાષ્ટ્રીય મહામંત્રી બજરંગ લાલ બાગડાની સર્વસંમતિથી વરણી કરી છે.

Tags :
Advertisement

.

×