Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ram Mandir theft case: અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટના પૂર્વ અધ્યક્ષની વધી મુશ્કેલી, બાર એસોસિએશને કેસ લડવા કર્યો ઈનકાર

અયોધ્યા રામ મંદિરમાં દાનની રકમમાં ઉચાપત કેસને લઈને સ્થાનિક વકીલોએ પણ આક્રમક વલણ અપનાવ્યું છે. ફૈઝાબાદ બાર એસોસિએશને મંદિર ટ્રસ્ટના પૂર્વ અધ્યક્ષ ચંપત રાય સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. એટલું જ નહીં પણ વકીલોએ એવું પણ નક્કી કર્યું છે કે, આરોપીઓના તરફેણમાં કોઈ વકીલ કેસ નહીં લડે.
ram mandir theft case  અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટના પૂર્વ અધ્યક્ષની વધી મુશ્કેલી  બાર એસોસિએશને કેસ લડવા કર્યો ઈનકાર
Advertisement

Ram Mandir theft case: અયોધ્યા રામ મંદિરમાં દાન અને ચઢાવાની ચોરીના ગંભીર કેસમાં કાનૂની ગૂંચવણ વધી રહી છે. અદાલતે આ કેસના આરોપીને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી હાજર કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ સામે આવતા જ સ્થાનિક વકીલોએ આરોપીનો કેસ લડવાની મનાઈ ફરમાવી છે. કોર્ટના આ સંવેદનશીલ નિર્ણય બાદ હવે કાનૂની જગતમાં અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે, જે આ આખા મામલાને વધુ ચર્ચિત બનાવી રહ્યા છે.

Tags :
Advertisement

.

×