Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Agra Murder Mystery: પત્નીની ક્રૂરતાની પરાકાષ્ઠા, પતિની હત્યા કરી બાથરૂમમાં દાટ્યો, 46 દિવસ સુધી પત્ની ત્યાં જ કરતી હતી સ્નાન

દેશમાં જાણે ક્રાઈમનો ગ્રાફ સતત ઊંચે જઈ રહ્યો છે. આગ્રાના સિકંદરા વિસ્તારમાં એક એવી ઘટના સામે આવી છે જેણે ફિલ્મ 'દ્રશ્યમ'ની વાર્તાને પણ ટક્કર આપી છે. પત્નીએ પોતાના પતિની ઠંડે કલેજે હત્યા કરી દીધી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. એટલું જ નહીં પણ હત્યા પછી પત્નીએ ક્રૂરતાની તમામ સીમાઓ વટાવી દીધી છે. અંતે સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યા પછી પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી છે. સમગ્ર હકીકત જાણવા માટે જુઓ આ ચોંકાવનારો આર્ટિકલ..
agra murder mystery  પત્નીની ક્રૂરતાની પરાકાષ્ઠા  પતિની હત્યા કરી બાથરૂમમાં દાટ્યો  46 દિવસ સુધી પત્ની ત્યાં જ કરતી હતી સ્નાન
Advertisement

Agra Murder Mystery: દિવસેને દિવસે હત્યાની ઘટનાઓ બનતી જાય છે. તેમાય ઉત્તરપ્રદેશના આગ્રામાં એક એવો હત્યાકાંડ સામે આવ્યો છે. જે સાંભળીને તમારા રુંવાટા ઊંભા થઈ જશે. આગરાના સિકંદરામાં એક પત્નીએ પોતાના પતિની હત્યા કરીને જે રીતે લાશને ઠેકાણે લગાડી, તે સાંભળીને સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા છે. રૂબી નામની મહિલાએ પતિ સુરેન્દ્રને ખીરમાં ઊંઘની ગોળીઓ આપીને મારી નાખ્યા અને લાશને ઘરના બાથરૂમના ફ્લોર નીચે દાટી દીધી. લગભગ 46 દિવસ સુધી તે આ જ બાથરૂમમાં નહાતી રહી. પોલીસની તપાસમાં જ્યારે આ રહસ્ય ખુલ્યું, ત્યારે ફિલ્મ દ્રશ્યમ જેવો ભયાનક ખેલ સામે આવ્યો છે.

Tags :
Advertisement

.

×