Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Samrasta Sankalp Abhiyan : સંત ગુરુ રવિદાસની 650મી જન્મજયંતિ પર ભાજપ શરૂ કરશે દેશવ્યાપી અભિયાન, પવિત્ર માટી દેશભરમાં લઈ જવાની અનોખી યોજના

Samrasta Sankalp Abhiyan : ભારતીય જનતા પાર્ટી (BJP) સંત ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે આજે 29 જુલાઈ, 2026થી દેશવ્યાપી 'શ્રી ગુરુ રવિદાસ મહારાજ સમરસતા સંકલ્પ અભિયાન' શરૂ કરી રહી છે. સાત મહિના ચાલનારા આ અભિયાનનો હેતુ સમાનતા, સેવા અને સામાજિક સંવાદિતાનો સંદેશ દેશભરમાં પહોંચાડવાનો છે, સાથે જ અનેક રાજ્યોમાં વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે.
samrasta sankalp abhiyan   સંત ગુરુ રવિદાસની 650મી જન્મજયંતિ પર ભાજપ શરૂ કરશે દેશવ્યાપી અભિયાન  પવિત્ર માટી દેશભરમાં લઈ જવાની અનોખી યોજના
Advertisement

Samrasta Sankalp Abhiyan : ભારતીય જનતા પાર્ટી (BJP) સંત ગુરુ રવિદાસ મહારાજ (Guru Ravidas Maharaj)ની 650મી જન્મજયંતિ (650th Birth Anniversary) નિમિત્તે આજે 29 જુલાઈ, 2026થી 20 ફેબ્રુઆરી, 2027 સુધી દેશવ્યાપી 'શ્રી ગુરુ રવિદાસ મહારાજ સમરસતા સંકલ્પ અભિયાન (Shri Guru Ravidas Maharaj Samrasta Sankalp Abhiyan) શરૂ કરવા જઈ રહી છે. આ અભિયાનની શરૂઆત વારાણસી (Varanasi) સ્થિત સંત રવિદાસના જન્મસ્થળ સીર ગોવર્ધનપુર (Seer Govardhanpur)થી થશે. લોન્ચ કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન (Nitin Naveen) અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) હાજરી આપશે.

Tags :
Advertisement

.

×