Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Shamli News : હરિયાણવી સિંગર અંકિત બાલિયાનની ગોળી મારી હત્યા, જિમમાંથી બહાર નીકળતાં જ હુમલાખોરોએ કર્યું ફાયરિંગ

Shamli News : ઉત્તર પ્રદેશના શામલીમાં હરિયાણવી સિંગર અંકિત બાલિયાન (Ankit Baliyan)ની જિમમાંથી બહાર નીકળતાં જ ગોળી મારી હત્યા કરવામાં આવી છે. હુમલાખોરોએ 20થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરી ઘટનાને અંજામ આપ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંકિતનું મોત થયું. પોલીસ હવે CCTV ફૂટેજના આધારે આરોપીઓની શોધ સાથે હત્યા પાછળનું કારણ અને રેકીનો એંગલ તપાસી રહી છે.
shamli news   હરિયાણવી સિંગર અંકિત બાલિયાનની ગોળી મારી હત્યા  જિમમાંથી બહાર નીકળતાં જ હુમલાખોરોએ કર્યું ફાયરિંગ
Advertisement

Shamli News : ઉત્તર પ્રદેશના શામલી (Shamli)માં બુધવારની સાંજે એક ચોંકાવનારી હત્યાની (Murder) ઘટના બની હોવાનું સામે આવ્યું છે. સદર કોતવાલી વિસ્તારમાં અજાણ્યા હુમલાખોરોએ જાણીતા હરિયાણવી સિંગર અંકિત બાલિયાન (Ankit Baliyan) પર અચાનક ગોળીબાર કરી તેમની હત્યા કરી નાખી. અંકિત રોજની જેમ જિમ (Gym) ગયા હતા. સાંજે લગભગ 6:45 વાગ્યે તેઓ જિમમાંથી બહાર નીકળ્યા ત્યારે પહેલેથી જ ઘાત લગાવીને બેઠેલા હુમલાખોરોએ તેમના પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.

Tags :
Advertisement

.

×