Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Trainee Aircraft Crash : યુપીના કાસગંજમાં મોટી દુર્ઘટના! નિર્માણાધીન હાઈવે પર ક્રેશ થયું ટ્રેની એરક્રાફ્ટ

Trainee Aircraft Crash : ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાં એક ટ્રેની એરક્રાફ્ટ અચાનક નિર્માણાધીન હાઈવે પર તૂટી પડતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માતમાં મહિલા ટ્રેની પાયલટ ગંભીર રીતે ઘાયલ થયા છે અને હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે, જ્યારે આ અકસ્માત બાદ ફરી એકવાર ઉડ્ડયન સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.
trainee aircraft crash   યુપીના કાસગંજમાં મોટી દુર્ઘટના  નિર્માણાધીન હાઈવે પર ક્રેશ થયું ટ્રેની એરક્રાફ્ટ
Advertisement

Trainee Aircraft Crash : ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના કાસગંજ (Kasganj) જિલ્લામાં સોમવારે એક ટ્રેની એરક્રાફ્ટ (Trainee Aircraft) અકસ્માતનો ભોગ બન્યો હતો. અચાનક નિયંત્રણ ગુમાવતા એરક્રાફ્ટ નિર્માણાધીન હાઈવે (Under Construction Highway) પર જઈને તૂટી પડ્યું હતું. આ ઘટના કાસગંજના ક્યામપુર બહેડિયા ભડરિયા વિસ્તારમાં બની હતી. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ઘટનાસ્થળે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા હતા.

Tags :
Advertisement

.

×