UP News : ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે કહ્યું, "IAS અધિકારી બનતા પહેલા, મહિલાઓએ 'નિષ્ણાત માતા' બનવાનો પ્રયાસ કરવો જોઈએ"
UP News : ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ દ્વારા તાજેતરમાં કાનપુર ખાતે આપવામાં આવેલું નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે. છત્રપતિ શાહુજી મહારાજ યુનિવર્સિટીના 41મા દીક્ષાંત સમારોહ દરમિયાન તેમણે મહિલા વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું હતું કે, "IAS અધિકારી કે શિક્ષિકા બનતા પહેલા, મહિલાઓએ એક 'નિષ્ણાત માતા' (Expert Mother) બનવાનો પ્રયાસ કરવો જોઈએ."
Advertisement