Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Vadodara News: ડભોઈમાં તસ્કરોનો તરખાટ, એક જ રાતમાં 6 ઘરના તોડ્યા તાળા

Vadodara News: વડોદરામાં ફરી એક તસ્કરોએ આતંક મચાવ્યો હોવાનું સામે આવ્યું છે. વડોદરાના ડભોઈ નગરમાં તસ્કરોએ આતંક મચાવ્યો છે. એક જ રાતમાં 6 ઘરના તાળા તોડ્યાની ઘટના બનતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ઘર પાસે પાર્ક કરેલી એક્ટિવાની પણ ચોરી થઈ છે. ઝારોલા, ઢબગર વાગામાં તસ્કરોએ આતંક મચાવ્યો છે. ગાયત્રી સોસાયટીમાં પણ 2 ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું છે.
vadodara news  ડભોઈમાં તસ્કરોનો તરખાટ  એક જ રાતમાં 6 ઘરના તોડ્યા તાળા
Advertisement
  • Vadodara News: ડભોઇ નગરમાં તસ્કરો મચાવ્યો આતંક
  • એકજ રાતમાં 6 ઘરના તોડયા તાળા
  • ઘર પાસે પાર્ક કરેલી એક્ટિવાની થઈ ચોરી
  • ઝારોલા, ઢબગર વાગામાં તસ્કરોએ મચાવ્યો આતંક
  • ગાયત્રી સોસાયટીમાં પણ 2 ઘરને તસ્કરો બનાવ્યું નિશાન

Vadodara News: ગુજરાતમાં ચોરીના અનેક બનાવો સામે આવે છે. પોલીસના અનેક પ્રયત્નો કરવા છતા ચોર ચોરી કરવાના અવનવા પેતરા શોધી કાઢતા હોય છે. ત્યારે વડોદરામાં ફરી એક તસ્કરોએ આતંક મચાવ્યો હોવાનું સામે આવ્યું છે. વડોદરાના ડભોઈ નગરમાં તસ્કરોએ આતંક મચાવ્યો છે. એક જ રાતમાં 6 ઘરના તાળા તોડ્યાની ઘટના બનતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ઘર પાસે પાર્ક કરેલી એક્ટિવાની પણ ચોરી થઈ છે.

Advertisement

એક જ રાતમાં 6 ઘરના તોડ્યા તાળા

ઉલ્લેખનીય છે કે ઝારોલા, ઢબગર વાગામાં તસ્કરોએ આતંક મચાવ્યો છે. ગાયત્રી સોસાયટીમાં પણ 2 ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. આતંક મચાવનાર તસ્કરો CCTVમાં કેદ થયા છે. લાખો રુપિયાની ચોરી કરી તસ્કરો ભાગી છૂટ્યા હતા. જોકે ચોરીની ઘટના બનતા પોલીસના પેટ્રોલિંગ પર અનેક સવાલો ઉઠ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

Advertisement

પોલીસ પેટ્રોલિંગ પર ઉઠ્યા સવાલ(Vadodara News)

પ્રાપ્તથતી માહિતી અનુસાર ડભોઈમાં તસ્કરોએ આતંક મચાવ્યો હતો. તસ્કરોએ 6 ઘરમાં તો ચોરી કરી હતી એટલું જ નહીં આ ઉપરાંત તેઓએ ઘર પાસે પાર્ક કરેલી એક્ટિવાની પણ ચોરી કરી ફરાર થયા હતા. જો કે 6 ઘરમાંથી શું ચોરી થઈ છે તેની માહિતી પ્રાપ્ત થઈ નથી. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Morbi: પીપળીયા નજીક દ્વારકા જતા પદયાત્રીઓને અકસ્માત નડ્યો, 4 લોકોના મોત

Tags :
Advertisement

.

×