Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Amul Dairy Election : 1210 મતદારની નવી યાદી જાહેર, BJP નેતાનું મોટું નિવેદન!

ચૂંટણીમાં મહિલાઓ માટે 2 બેઠક અનામત રાખવામાં આવી છે આથી, પહેલી વખત નિયામક મંડળમાં મહિલાઓને સ્થાન મળશે.
amul dairy election   1210 મતદારની નવી યાદી જાહેર  bjp નેતાનું મોટું નિવેદન
Advertisement
  1. અમૂલ ડેરીની ચૂંટણી માટે આખરી મતદાર યાદી જાહેર (Amul Dairy Election)
  2. 29 ઓગસ્ટે અમૂલ નિયામક મંડળની મુદત પૂર્ણ થાય છે
  3. અગાઉ મતદારોની કાચી મતદાર યાદી તૈયાર કરાઈ હતી
  4. આણંદના ભાજપ જિલ્લા પ્રમુખ સંજય પટેલનું નિવેદન
  5. ચૂંટણીમાં અમે તમામ 13 બેઠકો જીતીશું : સંજય પટેલ

Anand : અમુલ ડેરી (ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ) ની ચૂંટણીનો (Amul Dairy Election) ધમધમાટ શરૂ થયો છે. અમૂલ ડેરીની ચૂંટણી માટે આખરી મતદાર યાદી જાહેર કરાઈ છે. અગાઉ 1195 જેટલા મતદારોની કાચી યાદી (Voter List) તૈયાર કરાઈ હતી. વાંધા અને સૂચનો સાંભળ્યા બાદ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી દ્વારા હવે 1210 મતદારોની નવી યાદી જાહેર કરાઈ છે. ચૂંટણીમાં મહિલાઓ માટે 2 બેઠક અનામત રાખવામાં આવી છે આથી, પહેલી વખત નિયામક મંડળમાં મહિલાઓને સ્થાન મળશે. આણંદના ભાજપ જિલ્લા પ્રમુખ સંજય પટેલે (Sanjay Patel) તમામ બેઠક જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

Tags :
Advertisement

.

×