Vadtal Sansthan નાં ચેરમેન ડૉ. સંતવલ્લભ સ્વામી "વેદ શાસ્ત્ર સાહિત્ય સન્માન-2025" થી સન્માનિત
આ સન્માન મળતા ડૉ. સંતવલ્લભ સ્વામીજીએ આભાર વ્યક્ત કર્યો અને આ સન્માન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં અર્પણ કરી કહ્યું કે, આ સન્માન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું છે. હું ગુજરાત સરકાર તથા ગુજરાત સાહિત્ય અકાદમીનો આભાર માનું છું અને આ સન્માન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં અર્પણ કરું છું. દેવ, આચાર્ય અને સંતોને અર્પણ કરૂ છું.
Advertisement
Vadtal Sansthan : ગુજરાત સાહિત્ય અકાદમી (Gujarat Sahitya Academy) અને ગુજરાત સંસ્કૃત રાજ્ય સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલ સંસ્થાનના ચેરમેન પૂજ્ય ડૉ. સંતવલ્લભ સ્વામીને (Dr. Sant Vallabh Swami) "વેદ શાસ્ત્ર સાહિત્ય સન્માન - 2025" (Veda Sastra Literary Award-2025) એનાયત કરવાની ઘોષણા કરવામાં આવી છે. આ સન્માન મળતા ડૉ. સંતવલ્લભ સ્વામીજીએ આભાર વ્યક્ત કર્યો અને આ સન્માન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં અર્પણ કરી કહ્યું કે, આ સન્માન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું છે. હું ગુજરાત સરકાર તથા ગુજરાત સાહિત્ય અકાદમીનો આભાર માનું છું અને આ સન્માન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં અર્પણ કરું છું. દેવ, આચાર્ય અને સંતોને અર્પણ કરૂ છું.

