Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Chhota Udepur: સાંસદ જશુભાઈ રાઠવાના હસ્તે જાહેર સ્થળો પર આધુનિક વોટર ATMનું લોકાર્પણ, નજીવા દરે આપશે સેવા

Chhota Udepur: છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા માટે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરવામાં આવી છે. નગરના મુખ્ય જાહેર સ્થળો પર આધુનિક વોટર એટીએમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે આ સુવિધાનો શુભારંભ થયો.
chhota udepur  સાંસદ જશુભાઈ રાઠવાના હસ્તે જાહેર સ્થળો પર આધુનિક વોટર atmનું લોકાર્પણ  નજીવા દરે આપશે સેવા
Advertisement
  • છોટાઉદેપુર નપાનું જનસુખાકારી તરફ એક ઉત્તમ પગલું
  • નાગરિકોને શુદ્ધ પીવાના પાણી માટે એક મહત્વપૂર્ણ પહેલ
  • જાહેર સ્થળો પર આધુનિક વોટર ATMનું લોકાર્પણ
  • સાંસદ જશુભાઈ રાઠવાના હસ્તે સુવિધાનો શુભારંભ
  • ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા પણ રહ્યા ઉપસ્થિત

Chhota Udepur: છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા માટે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરવામાં આવી છે. નગરના મુખ્ય જાહેર સ્થળો પર આધુનિક વોટર એટીએમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે આ સુવિધાનો શુભારંભ થયો. આ વોટર એટીએમ ખૂબ જ નજીવા દરે સેવા આપશે. માત્ર એક રૂપિયામાં એક લિટર અને પાંચ રૂપિયામાં પાંચ લિટર શુદ્ધ અને ઠંડુ પીવાનું પાણી ઉપલબ્ધ થશે.

Chhota Udepur-modern voter ATM-Gujarat first2

Advertisement

સાંસદ જશુભાઈ રાઠવાના હસ્તે સુવિધાનો શુભારંભ

છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા માટે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરવામાં આવી છે.નગરના મુખ્ય જાહેર સ્થળો પર આધુનિક વોટર એટીએમનું લોકાર્પણ કરવામાં આવ્યું. સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે આ સુવિધાનું શુભારંભ થયું.

Advertisement

Chhota Udepur-modern voter ATM-Gujarat first2

માત્ર એક રૂપિયામાં એક લિટર પાણી મળશે

આ વોટર એટીએમ કસ્બા પીક અપ સ્ટેન્ડ, બસ ડેપો, પેટ્રોલ પંપ ચાર રસ્તા, સરદાર ગાર્ડન, માણેક ચોક અને કવાંટ નાકા વિસ્તારમાં સ્થાપિત કરાયા છે. નગરના લોકો, મુસાફરો અને આસપાસના ગ્રામજનો હવે સરળતાથી શુદ્ધ પાણી મેળવી શકશે.સૌથી મોટી વાત એ છે કે, આ વોટર એટીએમ ખૂબ જ નજીવા દરે સેવા આપશે. માત્ર એક રૂપિયામાં એક લિટર, બે રૂપિયામાં બે લિટર અને પાંચ રૂપિયામાં પાંચ લિટર શુદ્ધ અને ઠંડુ પીવાનું પાણી ઉપલબ્ધ થશે. છોટાઉદેપુર નગરપાલિકાનો આ નિર્ણય જનસુખાકારી તરફનું એક ઉત્તમ પગલું છે.

આ પણ વાંચો:   Junagadh : વાતાવરણની માઠી અસર, આ વર્ષે કેરી મોડી અને મોંઘી મળશે! 

Tags :
Advertisement

.

×