Vadodara: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ત્રણ મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં આપશે હાજરી, જાણો શેડ્યૂલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) આજે વડોદરાની (Vadodara) એકદિવસીય મુલાકાતે છે. આ દરમિયાન મુખ્યમંત્રી શહેરમાં ત્રણ મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં હાજરી આપશે અને 957 કરોડ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે. જેમાં માર્ગ, પાણી પુરવઠા, ગટર અને શહેરી સુવિધાઓના પ્રોજેક્ટોનો સમાવેશ થાય છે.
Advertisement
- વડોદરા (Vadodara) શહેરને મળશે કરોડોના વિકાસકાર્યોની ભેટ
- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel) વિકાસકાર્યોની ભેટ આપશે
- વડોદરામાં ત્રણ મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં CM હાજરી આપશે
- 957 કરોડ રૂપિયાના કામોનું કરશે ખાતમુહૂર્ત-લોકાર્પણ
- સયાજી નગરગૃહ ખાતે વિકાસકાર્યોને આપશે લીલીઝંડી
- ખંડેરાવ માર્કેટ પાસે ગુરૂદ્વારામાં પણ CM આપશે હાજરી
- નવલખી મેદાનમાં ગ્લોબલ વૈષ્ણવ સમિટમાં પણ રહેશે હાજર
- અકોટા સયાજી નગરગૃહ ખાતે વિકાસકાર્યોનો કાર્યક્રમ યોજાશે
- માર્ગ, પાણી પુરવઠા, ગટર અને શહેરી સુવિધાઓના પ્રોજેક્ટોનો સમાવેશ