Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

દાહોદમાં સ્થાનિક ચૂંટણીઓ પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાયા આ બે નેતા, જાણો નામ

દાહોદનાં રાજકારણમાંથી મોટા સમાચાર આવ્યા છે. બીએપી અને કોંગ્રેસનાં એમ બે નેતા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. કોંગ્રેસનાં ભરત વાખલા અને બીએપીના કેતન બામણીયા આપમાં જોડાયા હોવાની માહિતી સામે આવી છે. કોંગ્રેસના ભરત વાખલા અગાઉ આપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. ત્યારે ફરી એકવાર તેઓ આપમાં સામેલ થયા છે.
દાહોદમાં સ્થાનિક ચૂંટણીઓ પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાયા આ બે નેતા  જાણો નામ
Advertisement
  1. દાહોદના રાજકારણમાં ભૂકંપ સર્જતા સમાચાર!
  2. BAP અને કોંગ્રેસનાં એમ બે નેતા આપમાં જોડાયા
  3. કોંગ્રેસનાં ભરત વાખલા ફરી આપમાં જોડાયા
  4. અગાઉ આપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા ભરત વાખલા
  5. બીએપી ના કેતન બામણીયા પણ આપમાં જોડાયા

દાહોદનાં રાજકારણમાંથી મોટા સમાચાર આવ્યા છે. બીએપી અને કોંગ્રેસનાં એમ બે નેતા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. કોંગ્રેસનાં ભરત વાખલા અને બીએપીનાં કેતન બામણીયા આપમાં જોડાયા હોવાની માહિતી સામે આવી છે. કોંગ્રેસના ભરત વાખલા અગાઉ આપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. ત્યારે ફરી એકવાર તેઓ આપમાં સામેલ થયા છે. આમ આદમી પાર્ટીનાં રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની હાજરીમાં બંને નેતાઓએ આપનો ખેસ ધારણ કર્યો. સ્થાનિક ચૂંટણીઓ પહેલા આપમાં બે નેતાઓ જોડાતા દાહોદમાં રાજકીય માહોલ ગરમાયો છે.

Advertisement

દાહોદમાં બીએપી અને કોંગ્રેસનાં બે નેતા આપમાં જોડાયા

દાહોદનાં રાજકારણમાં મોટો ભૂકંપ સર્જાયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કારણ કે બે પાર્ટીના બે નેતાઓએ પક્ષપલટો કર્યો છે. માહિતી અનુસાર, કોંગ્રેસનાં ભરત વાખલા ફરી આપમાં જોડાયા છે. અગાઉ, તેઓ આપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. જ્યારે બીજી તરફ બીએપી ભારતીય ટ્રાઇબલ પાર્ટીના રાષ્ટ્રીય નેતા કેતન બામણીયા પણ આપમાં જોડાયા છે. આપ નેતા અરવિંદ કેજરીવાલની હાજરીમાં બંને નેતાઓએ આપનો ખેસ ધારણ કર્યો છે. સ્થાનિક ચૂંટણીઓ પહેલા બે પાર્ટીનાં બે નેતાઓ આપમાં જોડાતા દાહોદનું રાજકારણ ગરમાયું છે.

Advertisement

આ પણ વાંચો -Navneet Baldhia Case : SIT એ વધુ એક આરોપીને સકંજામાં લીધો

અન્ય પાર્ટીનાં નેતાઓને તોડવાની રાજનીતિનો આક્ષેપ

જણાવી દઈએ કે, કેતન બામણીયા બીએપી પાર્ટીની સાથે-સાથે આદિવાસી સમાજમાં પણ યોગદાન આપી ચુક્યા છે. જ્યારે ભરત વાખલા વિધાનસભામાં આપમાંથી લડી ચૂક્યા છે. અરવિંદ કેજરીવાલ ગુજરાતનાં પ્રવાસે આવતા અન્ય પાર્ટીનાં નેતાઓને તોડવાની રાજનીતિ કરાઈ રહી હોવાના પણ આક્ષેપ થયા છે. જ્યારે. બીજી તરફ આપ પાર્ટીને મજબૂત કરવા અન્ય પાર્ટીનાં નેતાઓને જોડવાની રાજનીતિ થઈ રહી હોવાનું રાજકીય નિષ્ણાતો જણાવી રહ્યા છે.

આ પણ વાંચો - Patan: 'પાઘડીની લાજ' સંમેલન, Love Marriage સામે 3 હજારથી વધુ પાટીદાર મહિલાઓ મેદાને

Advertisement

.

×