Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

PM મોદીના Vadodara કાર્યક્રમનો અનોખો ક્રેઝ, BookMyShow પર પહેલી વાર બુકિંગ, સ્લોટ ફુલ

વડોદરામાં PM મોદીના આગામી કાર્યક્રમને લઈને લોકોનો ઉત્સાહ એટલો જોવા મળ્યો કે ફ્રી રજિસ્ટ્રેશન શરૂ થયા બાદ થોડા જ સમયમાં તમામ સીટો બુક થઈ ગઈ. હજારો લોકો વેટિંગમાં પહોંચ્યા છે. બીજી તરફ કાર્યક્રમમાં એન્ટ્રીને લઈને પણ ખાસ ડિજિટલ વ્યવસ્થા કરવામાં આવી છે.
pm મોદીના vadodara કાર્યક્રમનો અનોખો ક્રેઝ  bookmyshow પર પહેલી વાર બુકિંગ  સ્લોટ ફુલ
Advertisement

PM Modi Vadodara Event: વડોદરામાં 8 સપ્ટેમ્બરે યોજાનારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi)ના કાર્યક્રમને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કાર્યક્રમ માટે પ્રથમ વખત BookMyShow (BookMyShow)ના માધ્યમથી ફ્રી રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું. રજિસ્ટ્રેશન શરૂ થયાના અંદાજે એક કલાકમાં જ કાર્યક્રમની તમામ બેઠકો બુક થઈ ગઈ હતી. રજિસ્ટ્રેશન બંધ થયું ત્યાં સુધી 42 હજારથી વધુ લોકો વેટિંગ લિસ્ટમાં પહોંચી ગયા હતા.

Tags :
Advertisement

.

×