Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vadodara: PM મોદીની મુલાકાતની તૈયારીઓ તેજ, 8 સપ્ટેમ્બરે કરોડના કામોનું લોકાર્પણ શક્ય

વડોદરામાં એક મોટા રાજકીય અને વિકાસલક્ષી કાર્યક્રમની તૈયારીઓએ હવે વેગ પકડ્યો છે. પ્રધાનમંત્રીની સંભવિત મુલાકાતને ધ્યાનમાં રાખીને સ્થળ નિરીક્ષણથી લઈને સુરક્ષા વ્યવસ્થા સુધીની તૈયારીઓ શરૂ થઈ છે. વિવિધ ક્ષેત્રોના મહત્વના વિકાસકાર્યોને લઈને પણ મોટી જાહેરાતની શક્યતા છે.
vadodara  pm મોદીની મુલાકાતની તૈયારીઓ તેજ  8 સપ્ટેમ્બરે કરોડના કામોનું લોકાર્પણ શક્ય
Advertisement

PM Modi Vadodara Visit: વડોદરામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi)ની સંભવિત મુલાકાતને લઈને તંત્રમાં દોડધામ શરૂ થઈ છે. 8 સપ્ટેમ્બરના રોજ વડોદરામાં PM મોદીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું હોવાની માહિતી સામે આવી છે. મુલાકાતને લઈને સુરક્ષા વ્યવસ્થા સહિતની તૈયારીઓને હવે વેગ આપવામાં આવ્યો છે.

Tags :
Advertisement

.

×