Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Vadodara : નવરચના યુનિવર્સિટી પાસે બેકાબૂ કારનો કહેર, પાર્ક કરેલી સ્કૂટીઓને લીધી અડફેટે

વડોદરામાં નવરચના યુનિવર્સિટી નજીક બનેલી એક અકસ્માતની ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે. અચાનક બેકાબૂ બનેલી કારે રસ્તાની બાજુમાં પાર્ક કરેલાં વાહનોને અડફેટે લેતાં નુકસાન થયું છે. ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા હોવાની માહિતી વચ્ચે કારમાં સવાર યુવકો અંગે પણ ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. અકસ્માત બાદ ચાલક ફરાર હોવાના અહેવાલથી મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. આખરે કારચાલકે કાબૂ કેમ ગુમાવ્યો અને ઘટનાની હકીકત શું છે?
vadodara   નવરચના યુનિવર્સિટી પાસે બેકાબૂ કારનો કહેર  પાર્ક કરેલી સ્કૂટીઓને લીધી અડફેટે
Advertisement

Vadodara Car Accident : વડોદરામાં નવરચના યુનિવર્સિટી (Navrachana University) નજીક કાર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી પ્રાથમિક માહિતી મુજબ, કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં રસ્તાની બાજુમાં પાર્ક કરેલી સ્કૂટીઓને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં અનેક વાહનોને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાના CCTV ફૂટેજ સામે આવતાં અકસ્માત અંગે ચર્ચા શરૂ થઈ છે.

Tags :
Advertisement

.

×