Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vadodara Independence Day: GEN - Z સાથે દેશભક્તિના રંગમાં રંગાયા DyCM હર્ષભાઈ સંઘવી, કાફેમાં ગાયા દેશભક્તિના ગીતો

Vadodara Independence Day: આજે ગુજરાતભરમાં ભારતના 80 મા સ્વાતંત્ર્ય પર્વની ભારે ઉત્સાહ અને દેશભક્તિના માહોલ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરા ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સામેલ થવા પહોંચેલા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
vadodara independence day  gen   z સાથે દેશભક્તિના રંગમાં રંગાયા dycm હર્ષભાઈ સંઘવી  કાફેમાં ગાયા દેશભક્તિના ગીતો
Advertisement

Vadodara Independence Day: આજે ગુજરાતભરમાં ભારતના 80 મા સ્વાતંત્ર્ય પર્વની ભારે ઉત્સાહ અને દેશભક્તિના માહોલ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરા ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સામેલ થવા પહોંચેલા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી કોઈ પરંપરાગત રાજકીય અંદાજથી વિપરીત તદ્દન અલગ અને યુવા અંદાજમાં નજરે પડી રહ્યા છે.

Tags :
Advertisement

.

×