Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Vadodara ના સાંસ્કૃતિક કાર્યક્રમમાં DyCM રહ્યા ઉપસ્થિત, મહાદેવની આરતીનો લીધો લહાવો

Vadodara: નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે સુર સાગર તળાવ ખાતે મહાદેવની આરતી ઉતારી . આ પ્રસંગે જાણીતા ગાયક કૈલાસ ખેર પણ ઉપસ્થિત રહ્યા. કૈલાસ ખેરે શાનદાર સાંસ્કૃતિક પરફોર્મન્સ આપીને કાર્યક્રમમાં રંગ જમાવ્યો. ધાર્મિક આસ્થા અને સંગીતના સંગમથી સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો.
vadodara ના સાંસ્કૃતિક કાર્યક્રમમાં dycm રહ્યા ઉપસ્થિત  મહાદેવની આરતીનો લીધો લહાવો
Advertisement

Vadodara: વડોદરામાં આજે યોજાયેલા વિશેષ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. શહેરના સુર સાગર તળાવ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ધાર્મિક આસ્થા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિથી કાર્યક્રમનું મહત્વ વધુ વધ્યું હતું.

Tags :
Advertisement

.

×