Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

ગુજરાતમાં મેઘમહેર: ધનો નદીમાં પૂર, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે પર વિઝિબિલિટી ઝીરો

Weather Update: ગુજરાતના (Gujarat) અમદાવાદ-વડોદરા હાઈવે, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને છોટાઉદેપુરમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ (Heavy Rain) ખાબક્યો છે. જેસરના ઉગલવાણ અને સાવરકુંડલાની ધનો નદીમાં પૂર આવતા માર્ગો બંધ થયા છે. હાઈવે પર વિઝિબિલિટી ઘટતા વાહનોની ગતિ ધીમી પડી છે, જ્યારે વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ભારે આનંદ વ્યાપી ગયો છે.
ગુજરાતમાં મેઘમહેર  ધનો નદીમાં પૂર  અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર વિઝિબિલિટી ઝીરો
Advertisement

Gujarat Monsoon 2026: ગુજરાત (Gujarat) ના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે અને રાજ્યના વિવિધ ભાગોમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ (Heavy Rainfall) ખાબક્યો છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને આદિવાસી બેલ્ટમાં મેઘ મહેર થતાં લાંબા સમયની ગરમી બાદ વાતાવરણમાં ભારે ઠંડક (Cool Climate) પ્રસરી ગઈ છે. નદીઓમાં ઘોડાપૂર આવવાથી અને હાઈવે પર વાહનવ્યવહાર ખોરવાવાથી એક તરફ મુશ્કેલી ઊભી થઈ છે, તો બીજી તરફ આ વરસાદ વાવણી લાયક (Sowing Rain) હોવાથી જગતના તાત એવા ખેડૂતોમાં ભારે આનંદની લાગણી જોવા મળી રહી છે.

Tags :
Advertisement

.

×