Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી Hillary Clinton નડિયાદના મહેમાન: SEWA સંસ્થા અને ઓર્ગેનિક ખેતીની લીધી મુલાકાત

અમેરિકાના પ્રભાવશાળી નેતા હિલેરી ક્લિન્ટન જ્યારે નડિયાદની ગલીઓમાં અને ખેતરોમાં જોવા મળે ત્યારે તે સમાચાર ચોક્કસપણે ખાસ હોય છે. માત્ર મુલાકાત પૂરતું જ નહીં, પણ તેમણે અહીંની મહિલાઓની મહેનત અને આધુનિક ગ્રીન ટેકનોલોજીના સમન્વયને ખૂબ જ નજીકથી નિહાળ્યો હતો. ખાસ કરીને ટિંડોળાના ફાર્મમાં તેમણે જે રસ દાખવ્યો છે, તે જાણીને તમે પણ ગૌરવ અનુભવશો.
અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી hillary clinton  નડિયાદના મહેમાન  sewa સંસ્થા અને ઓર્ગેનિક ખેતીની લીધી મુલાકાત
Advertisement
  • અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી હિલેરી ક્લિન્ટન નડિયાદના મહેમાન! (Hillary Clinton Nadiad Visit)
  • નડિયાદના આનંદપુરામાં SEWA સંસ્થાની મુલાકાત લેતા હિલેરી ક્લિન્ટન
  • ગ્રીન એનર્જી અને સ્વાસ્થ્યલક્ષી પ્રોજેક્ટ્સમાં ક્લિન્ટને દાખવ્યો ભારે રસ
  • ટિંડોળાના ખેતરમાં જઈને ઓર્ગેનિક ખેતી પદ્ધતિની ઝીણવટભરી વિગતો મેળવી
  • સ્થાનિક મહિલા શ્રમિકો સાથે સીધો સંવાદ કરી જાણ્યા તેમના અનુભવો

Hillary Clinton Nadiad Visit : ગુજરાતની મુલાકાતે આવેલા અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી હિલેરી ક્લિન્ટન (Hillary Clinton) એ ખેડા જિલ્લાના નડિયાદની ખાસ મુલાકાત લીધી હતી. વિશ્વભરમાં જાણીતી મહિલા સંસ્થા SEWA (Self Employed Women's Association) ના વિવિધ પ્રકલ્પો નિહાળવા માટે તેઓ ખાસ નડિયાદના આનંદપુરા વિસ્તારમાં પહોંચ્યા હતા. તેમની આ મુલાકાત મહિલા સશક્તિકરણ અને ગ્રામીણ સ્તરે થઈ રહેલા પાયાના પરિવર્તનોને સમજવા માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે.

Tags :
Advertisement

.

×