Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vadodara News: કરજણમાં ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો, આધાર કાર્ડ દીઠ માત્ર 10 ગુણ ખાતરનું વિતરણ

Vadodara ના કરજણમાં ખાતરની અછત અને વિતરણમાં અવ્યવસ્થાને કારણે ખેડૂતો પરેશાન છે. સંઘના ડેપો પર વહેલી સવારથી લાંબી લાઈનો લાગે છે, જ્યાં આધાર કાર્ડ દીઠ 10 ગુણ મર્યાદિત ખાતર અપાઈ રહ્યું છે. આ ઉપરાંત, પ્રાઇવેટ ડેપો પર યુરિયા સાથે અન્ય વસ્તુઓ લેવાની ફરજ પડતા ખેડૂતોમાં ભારે રોષ છે. યોગ્ય ખાતર ન મળતા ખેડૂતો ધક્કા ખાવા મજબૂર બન્યા છે.
vadodara news  કરજણમાં ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો  આધાર કાર્ડ દીઠ માત્ર 10 ગુણ ખાતરનું વિતરણ
Advertisement

Vadodara Farmers Problem: વડોદરા જિલ્લાના કરજણ નગરમાં ખેડૂતો હાલ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખેતી માટે અત્યંત આવશ્યક એવા ખાતર મેળવવા માટે ખેડૂતોએ વહેલી સવારથી જ ડેપો પર લાઈનો લગાવવી પડી રહી છે. કરજણ ખાતે આવેલા સંઘના ડેપો પર ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે, જેમાં મહિલા ખેડૂતો પણ હાજર રહીને ખાતર માટે રાહ જોતી નજરે પડી હતી.

Tags :
Advertisement

.

×