Vadodara માં મેરેજ ફંક્શનમાં Madhu Shrivastav નો રંગીલો અંદાજ, જુઓ Video
વડોદરામાં મેરેજ ફંક્શનમાં મધુ શ્રીવાસ્તવનો રંગીલો અંદાજ ભાજપના પૂર્વ MLA મધુ શ્રીવાસ્તવનો ગીત ગાતાનો વીડિયો વાયરલ મધુ શ્રીવાસ્તવે પોતાના સુરેલા અવાજથી મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા વડોદરામાં મેરેજ ફંક્શનમાં મધુ શ્રીવાસ્તવનો રંગીલો અંદાજ જોવા મળ્યો છે. જેમાં ભાજપના પૂર્વ MLA મધુ...
Advertisement
- વડોદરામાં મેરેજ ફંક્શનમાં મધુ શ્રીવાસ્તવનો રંગીલો અંદાજ
- ભાજપના પૂર્વ MLA મધુ શ્રીવાસ્તવનો ગીત ગાતાનો વીડિયો વાયરલ
- મધુ શ્રીવાસ્તવે પોતાના સુરેલા અવાજથી મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા
વડોદરામાં મેરેજ ફંક્શનમાં મધુ શ્રીવાસ્તવનો રંગીલો અંદાજ જોવા મળ્યો છે. જેમાં ભાજપના પૂર્વ MLA મધુ શ્રીવાસ્તવનો ગીત ગાતાનો વીડિયો વાયરલ થયો છે. મધુ શ્રીવાસ્તવે પોતાના સુરેલા અવાજથી મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા છે. તથા વાઘોડિયાના પૂર્વ ધારાસભ્યનો મસ્તીભર્યો અને અનોખો અવતાર જોવા મળ્યો છે. મધુ શ્રીવાસ્તવ રાજકારણથી પર એક સંગીતપ્રેમી સ્વભાવમાં દેખાયા છે. કાર્યક્રમમાં લોકો તાળીઓ અને ઉત્સાહથી મંત્રમુગ્ધ થયા હતા અને ઝૂમી ઉઠ્યા હતા. લગ્ન પ્રસંગે મધુ શ્રીવાસ્તવના અનોખા અવતારથી ચર્ચા શરૂ થઇ છે.
Advertisement


