Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Manjalpur By-Election Result: માંજલપુર પેટાચૂંટણીમાં ભગવો લહેરાયો, ભાજપના ઉમેદવાર સતિષ પટેલની શાનદાર જીત

Manjalpur By-Election Result: વડોદરાની અત્યંત ચર્ચિત એવી માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ આખરે જાહેર થઈ ગયું છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સતિષ પટેલ (સતેન્દ્ર પટેલ) પ્રચંડ બહુમતી સાથે વિજયી બન્યા છે.
manjalpur by election result  માંજલપુર પેટાચૂંટણીમાં ભગવો લહેરાયો  ભાજપના ઉમેદવાર સતિષ પટેલની શાનદાર જીત
Advertisement

Manjalpur By-Election Result: વડોદરાની અત્યંત ચર્ચિત એવી માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ આખરે જાહેર થઈ ગયું છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સતિષ પટેલ (સતેન્દ્ર પટેલ) પ્રચંડ બહુમતી સાથે વિજયી બન્યા છે. ચૂંટણી પંચ દ્વારા ભવન્સ સ્કૂલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને કડક વ્યવસ્થાઓ વચ્ચે સવારે 8 વાગ્યાથી મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કુલ 260 મતદાન મથકોના મતોની ગણતરી 15 ટેબલો પર 19 રાઉન્ડમાં પૂર્ણ કરવા માટે 42કાઉન્ટિંગ સ્ટાફ અને 42 માઇક્રો ઓબ્ઝર્વર્સ ફરજ પર રહ્યા હતા.

Tags :
Advertisement

.

×