Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

"ગયા વર્ષે પણ ભાઈ જેલમાં હતા આજે પણ જેલમાં..." MLA Chaitar Vasava ને રાખડી બાંધતી વખતે રડી પડી બહેનો

MLA Chaitar Vasava Jail: આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય ચૈતર વસાવા હાલ વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે પોતાની કેદની સજા ભોગવી રહ્યા છે. રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે જેલની ચાર દિવાલો વચ્ચે ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને લાગણીના અનોખા દ્રશ્યો જોવા મળ્યા હતા. ચૈતર વસાવાની સગાં-સંબંધી બહેનો તેમને રાખડી બાંધવા માટે ખાસ વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે પહોંચી હતી.
 ગયા વર્ષે પણ ભાઈ જેલમાં હતા આજે પણ જેલમાં     mla chaitar vasava ને રાખડી બાંધતી વખતે રડી પડી બહેનો
Advertisement

MLA Chaitar Vasava Jail: આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય ચૈતર વસાવા હાલ વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે પોતાની કેદની સજા ભોગવી રહ્યા છે. રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે જેલની ચાર દિવાલો વચ્ચે ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને લાગણીના અનોખા દ્રશ્યો જોવા મળ્યા હતા. ચૈતર વસાવાની સગાં-સંબંધી બહેનો તેમને રાખડી બાંધવા માટે ખાસ વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે પહોંચી હતી. જેલ પ્રશાસનની વિધિવત મંજૂરી મેળવ્યા બાદ બહેનોએ જેલ પરિસરમાં જ પોતાના ભાઈના કાંડે રક્ષાસૂત્ર બાંધીને તેમના દીર્ઘાયુ અને જલ્દી મુક્તિ માટે ઈશ્વરને પ્રાર્થના કરી હતી.

Tags :
Advertisement

.

×