Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

ગુજરાતના રાજકારણમાં ભૂકંપ: પાકા કામના કેદી બન્યા ચૈતર વસાવા, વકીલે કહ્યું- '1 મહિનાની અંદર High Court જઈશું'

Chaitar Vasava Jail: ફોરેસ્ટ કર્મચારી પર હુમલાના કેસમાં નર્મદા સેશન્સ કોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 આરોપીઓને 7 વર્ષની સજા અને 96 હજારનો દંડ ફટકાર્યો છે. કોર્ટના ચુકાદાનો આદર કરીને ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલમાં પાકા કામના કેદી તરીકે ગયા છે. બચાવ પક્ષના વકીલ 1 મહિનાની અંદર આ ચુકાદા સામે હાઇકોર્ટમાં અપીલ કરશે.
ગુજરાતના રાજકારણમાં ભૂકંપ  પાકા કામના કેદી બન્યા ચૈતર વસાવા  વકીલે કહ્યું   1 મહિનાની અંદર high court જઈશું
Advertisement

Chaitar Vasava Jail: ગુજરાતના (Gujarat) રાજકારણ અને કાયદાકીય ક્ષેત્રમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ફોરેસ્ટ કર્મચારી (Forest Employee) પર હુમલો કરવાના ચકચારી કેસમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને (Chaitar Vasava) નર્મદા જિલ્લા કોર્ટે (Narmada District Court) દોષિત ઠેરવ્યા છે. સેશન્સ કોર્ટે (Sessions Court) આ મામલે આકરૂં વલણ અપનાવતા ધારાસભ્યને 7 વર્ષની સખત જેલની સજા અને 96 હજાર રૂપિયાનો આકરો દંડ ફટકાર્યો છે.

Tags :
Advertisement

.

×