Vadodara News: પ્રેમજાળમાં ફસાવીને અશ્લીલ વીડિયો બનાવ્યા, પછી સોનું અને લાખો રૂપિયા પડાવ્યા; વાંચો સમગ્ર કિસ્સો
Vadodara News: વડોદરા શહેરની સુપ્રસિદ્ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની એક વિદ્યાર્થીની સાથે બ્લેકમેઇલિંગ, દુષ્કર્મ અને લાખો રૂપિયા પડાવવાનો અત્યંત ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ગોત્રી વિસ્તારમાં રહેતા વાસુદેવ સુથાર નામના યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ગંભીર ફરિયાદ નોંધાઈ છે.
Advertisement
Vadodara News: વડોદરા શહેરની સુપ્રસિદ્ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની એક વિદ્યાર્થીની સાથે બ્લેકમેઇલિંગ, દુષ્કર્મ અને લાખો રૂપિયા પડાવવાનો અત્યંત ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ગોત્રી વિસ્તારમાં રહેતા વાસુદેવ સુથાર નામના યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. આરોપીએ આ દરમિયાન યુવતીના ન્યૂડ ફોટો અને વીડિયો બનાવી લીધા હતા અને તેના આધારે તેને સતત બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું હતું.

