Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Narmada: ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ, પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાશે

Narmada: ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને પ્રખ્યાત આદિવાસી નેતા મહેશ વસાવા ( Mahesh Vasava) કોંગ્રેસ પક્ષમાં જોડાશે. મહેશ વસાવા ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP)ના સ્થાપક છોટુ વસાવાના પુત્ર છે અને તેઓ અગાઉ BTPના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.
narmada  ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ  પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાશે
Advertisement
  • ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા (Mahesh Vasava) જોડાશે કોંગ્રેસમાં
  • અગાઉ AAPમાંથી ભાજપમાં જોડાયા હતા મહેશ વસાવા
  • થોડા સમય પહેલા મહેશ વસાવાએ ભાજપમાંથી આપ્યું હતુ રાજીનામું
  • દાહોદમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં જોડાશે મહેશ વસાવા
  • દાહોદના કંબોઈ ખાતે યાત્રાના સમાપન વખતે જોડાશે કોંગ્રેસમાં
  • અમિત ચાવડાની હાજરીમાં કોંગ્રેસમાં જોડાશે મહેશ વસાવા

Narmada: ગુજરાતના આદિવાસી બહુલ વિસ્તારોમાં રાજકીય ઉથલપાથલના મોટા સમાચાર સામે આવ્યા છે. નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને પ્રખ્યાત આદિવાસી નેતા હેશ વસાવા ( Mahesh Vasava) કોંગ્રેસ પક્ષમાં જોડાશે. મહેશ વસાવા ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP)ના સ્થાપક છોટુ વસાવાના પુત્ર છે અને તેઓ અગાઉ BTPના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.

Tags :
Advertisement

.

×